ભારતમાં કોરોનાનો દર વધ્યો છે, 10 દિવસ પહેલા જે કેસ માત્ર 257 હતા તે હવે 3500ને વટાવી ગયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 360 નવા કેસ નોંધાયા છે, ત્યાં બે લોકોના મોત પણ થયા છે. હાલમાં, સક્રિય દર્દીઓની સંખ્યા 3758 પર પહોંચી ગઈ છે અને પોઝિટિવિટી રેટમાં પણ થોડો વધારો થયો છે. રવિવાર સુધીના આંકડા દર્શાવે છે કે કેરળમાં 1400, મહારાષ્ટ્રમાં 814 અને દિલ્હીમાં 436 કોરોના કેસ છે.
ભારતમાં કોરોના વધ્યો, 24 કલાકમાં દેશમાં કોરોનાના 360 નવા કેસ
જૂન 02, 2025
0
અન્ય ઍપમાં શેર કરો