GSSSB ભરતી 2025 : ITI પાસ ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની જોરદાર તક

0

ગુજરાત સરકારમાં સરકારી નોકરી મેળવવાની રાહ જોઈને બેઠેલા ITI પાસે ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે આવા ઉમેદવારો માટે સરકારી નોકરીનો દરવાજો ખોલ્યો છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા માર્ગ અને મકાન વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા અધીક્ષક ઈજનેર (વિદ્યત), ગાંધીનગરની કચેરી હસ્તકની વાયરમેન વર્ગ-3ની કૂલ 66 જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત વાયરમેન વર્ગ-3 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતીની મહત્વની માહિતી

GSSSB Wireman Bharti 2025 : Dowanload

સંસ્થા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી (GSSSB)

સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી (GSSSB)
વિભાગમાર્ગ અને મકાત વિભાગ
પોસ્ટવાયરમેન, વર્ગ-3
જગ્યા66
વય મર્યાદા18 વર્ષથી 33 વર્ષ
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ25-6-2025
ક્યાં અરજી કરવીhttps://ojas.gujarat.gov.in

કેટેગરીજગ્યા
બિન અનામત22
આર્થિક રીતે નબળા6
અનુ.જાતિ3
અનુ.જન જાતિ21
કુલ66

GSSSB ભરતી 2025 ;
  • શૈક્ષણિક લાયકાતસરકાર દ્વારા સ્થાપિત કોઈપણ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાંથી વાયરમેન અથવા ઇલેક્ટ્રિશિયનનો ઓછામાં ઓછો બે વર્ષનો પ્રમાણપત્ર કોર્ષ
  • કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
  • ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
  • સીધી પસંદગી દ્વારા નિયુક્ત થયેલા ઉમેદવારે નિમણૂક સમયે ગુજરાત સરકારના સેક્રેટરી લાઇસન્સિંગ બોર્ડ ઓફ એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ્સ વિભાગમાં નોંધણી કરાવવી પડશે.
અરજી કેવી રીતે કરવી
  • ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ પહેલા https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે.
  • ત્યારબાદ કરન્ટ એડવર્ટાઈસમેન્ટ પર ક્લિક કરવાથી વિવિધ ભરતીઓ જણાશે
  • અહીં GSSSB ભરતી ઉપર ક્લિક કરવાથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વિવિધ ભરતીઓ આવશે
  • જે તે ભરતી માટે અરજી કરવાની હોય તે ભરતી પર ક્લિક કરવાનું અને એપ્લાય ઓનલાઈન થકી અરજી કરી શકાશે.
  • ફાઈનલ સબમીટ બાદ પ્રીન્ટ ચોક્કસ કાઢી લેવી

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top