વ્યારા નવી વસાહતના રહીશ નીતીનભાઈ પરેશભાઈ ચૌધરી સાથે - છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમ સબંધ ધરાવતી યુવતીએ સંબંધ તોડી નાખતા ઉશ્કેરાઇ ગયેલા નીતિન ચૌધરીએ તા.૨૮-૬-૨૦૨૪ના રોજ પ્રેમિકાના ઘરે જઈ તેણી ઉપર ધારિયાથી હુમલો કર્યો હતો. યુવતીને ઘૂંટણ અને જાંઘના ભાગે હું ગંભીર ઈજા થઈ હતી. પુત્રઈને બચાવવાનો પ્રયાસ કરનાર તેની માતા પર ધારીયાથી હુમલો કરાતા ઘુંટણના 1 ભાગે તથા બંને હાથના અંગુઠાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. નીતિને ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. નીતિન સામે જિલ્લા 2 મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગનો ગુનો નોંધાયો છે.
વ્યારામાં પ્રેમસબંધ તોડી નાખતાં યુવતી અને માતા પર ધારિયાથી હુમલો
જૂન 29, 2024
0
અન્ય ઍપમાં શેર કરો
.jpeg)

.png)