ગુજરાતમાં તમામ 25 બેઠકો પર લોકસભા ચૂંટણી માટેનું મતદાન યોજાઇ રહ્યું છે. બપોરે ત્રણ વાગ્યા સુધીના મતદાનના આંકડા સામે આવ્યા છે. હાલમાં તાજા આંકડા પ્રમાણે, રાજ્યની 25 લોકસભા બેઠકો પર 3 વાગ્યા સુધીમાં સરેરાશ 47.03 ટકા મતદાન થયું છે. સૌથી વધુ મતદાન વલસાડ જિલ્લામાં નોંધાયું છે. અહીં વલસાડ બેઠક પર સૌથી વધુ 58 ટકા મતદાન નોંધાયું છે.

લોકસભાની 25 બેઠક પર 3 વાગ્યા સુધીમાં 47.03 ટકા મતદાન
- 3 વાગ્યા સુધીમાં અમદાવાદ પૂર્વ પર 43.55 ટકા મતદાન
- 3 વાગ્યા સુધીમાં અમદાવાદ પશ્ચિમ પર 42.21 ટકા મતદાન
- 3 વાગ્યા સુધીમાં અમરેલી બેઠક પર 37.82 ટકા મતદાન
- 3 વાગ્યા સુધીમાં આણંદ બેઠક પર 52.49 ટકા મતદાન
- 3 વાગ્યા સુધીમાં બનાસકાંઠા બેઠક પર 55.74 ટકા મતદાન
- 3 વાગ્યા સુધીમાં બારડોલી બેઠક પર 54.90 ટકા મતદાન
- 3 વાગ્યા સુધીમાં ભરુચ બેઠક પર 54.90 ટકા મતદાન
- 3 વાગ્યા સુધીમાં ભાવનગર બેઠક પર 40.96 ટકા મતદાન
- 3 વાગ્યા સુધીમાં છોટાઉદેપુર બેઠક પર 54.24 ટકા મતદાન
- 3 વાગ્યા સુધીમાં દાહોદ બેઠક પર 46.97 ટકા મતદાન
- 3 વાગ્યા સુધીમાં ગાંધીનગર બેઠક પર 48.99 ટકા મતદાન
- 3 વાગ્યા સુધીમાં જામનગર બેઠક પર 42.52 ટકા મતદાન
- 3 વાગ્યા સુધીમાં જુનાગઢ બેઠક પર 44.47 ટકા મતદાન
- 3 વાગ્યા સુધીમાં કચ્છ બેઠક પર 41.18 ટકા મતદાન
- 3 વાગ્યા સુધીમાં ખેડા બેઠક પર 46.11 ટકા મતદાન
- 3 વાગ્યા સુધીમાં મહેસાણા બેઠક પર 48.15 ટકા મતદાન
- 3 વાગ્યા સુધીમાં નવસારી બેઠક પર 48.03 ટકા મતદાન
- 3 વાગ્યા સુધીમાં પંચમહાલ બેઠક પર 45.72 ટકા મતદાન
- 3 વાગ્યા સુધીમાં પાટણ બેઠક પર 46.69 ટકા મતદાન
- 3 વાગ્યા સુધીમાં પોરબંદર બેઠક પર 37.96 ટકા મતદાન
- 3 વાગ્યા સુધીમાં રાજકોટ બેઠક પર 46.97 ટકા મતદાન
- 3 વાગ્યા સુધીમાં સાબરકાંઠા બેઠક પર 50.36 ટકા મતદાન
- 3 વાગ્યા સુધીમાં સુરેન્દ્રનગર બેઠક પર 40.93 ટકા મતદાન
- 3 વાગ્યા સુધીમાં વડોદરા બેઠક પર 48.48 ટકા મતદાન
- 3 વાગ્યા સુધીમાં વલસાડ બેઠક પર 58.05 ટકા મતદાન


.png)