Lok Sabha Election 2024: બારડોલી બેઠકના ભાજપના ઉમેદવારે તાપી જિલ્લામાં ભવ્ય રેલી યોજી,પ્રભુ વસાવાએ ઉમેદવારી નોંધાવી

0
લોકસભા ચૂંટણી 2024 આડે ગણતરીના દિવસો બાકી છે. ચૂંટણી પ્રચારને આખરી ઓપ આપવા સાથે તમામ પક્ષના ઉમેદવારો પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી રહ્યા છે. ત્યારે તાપીનાના વ્યારા ખાતે જંગી જાહેર સભા સંબોધ્યા બાદ ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવા કલેક્ટર કચેરી ખાતે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવા નિકળ્યા હતા.





લોકસભાની ચુંટણીના ઉમેદવારી પત્રોનું વિતરણ અને ભરાયેલા ઉમેદવારી પત્રો પરત સ્વીકારવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. ત્યારે આજે મંગળવારે તા.16 એપ્રિલના રોજ ભાજપ ઉમેદવારો પોતાના ઉમેદવારી પત્રો ભરતા અગાઉ જાહેરસભાને સંબોધન કર્યા બાદ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી જઈ ભરાયેલા ઉમેદવારી પત્રો સક્ષમ અધિકારીને સુપ્રત કર્યું.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top