વાપી ટાંકી ફળિયામાં ગટરના પાણીમાંથી પસાર થવા રહીશો મજબૂર

0
વાપી ટાંકી ફળિયા સ્થિત શાલીમાર બેકરીની પાછળ ગટર જામ થવાથી ગંદા પાણી માર્ગ ઉપર આવી રહ્યા છે. જેથી રહીશો આ પાણીમાંથી જ પસાર થવા મજબૂર બન્યા છે. આ સમસ્યા માટે પાલિકામાં ફરિયાદ પણ કરાઇ છે. પરંતુ હજી સુધી કોઈ નિકાલ આવ્યો નથી. સ્થાનિકોના જણાવ્યા મુજબ પાલિકાએ બનાવેલ ગટર લાઇન નાની હોય અવાર નવાર ગટર જામ થવાથી આ સમસ્યા ઉદ્ભવતા રોગચાળાની ભીતિ સેવાઇ રહી છે. 





એક તરફ પાલિકાએ કરોડો રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ગટર યોજના અમલમાં મુકી છે ત્યારે આવા સ્લમ વિસ્તારમાં ઉભરાતી ગટર જે ભૂર્ગભમાં જોયન્ટ થાયછે. તેવી ગટરો સફાઈ કરવામાં આવતી નથી જેને મચ્છરોનો ઉપદ્વવ વધ્યો છે. ટાંકી ફળિયામાં ગટર જામ થતાં ઉભરાતું ગંદુ પાણી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top