તાપી: સોનગઢ નજીક રસ્તા પર જતા વૃદ્ધાને બચાવવા જતા અકસ્માત,3ના મોત

0
તાપી જીલ્લાનાં સોનગઢ નજીક  અકસ્માતમાં 3ના મોત થયાની ઘટના સામે આવી છે. આ અકસ્માત એક વૃદ્ધાને બચાવવા જતા થયો હોવાનું સામે આવ્યું છે. જ્યાં કાર ઝાડ સાથે અથડાતા વૃદ્ધા સહિત કારમાં સવાર એક મહિલા અને એક બાળકીનું ઘટનાસ્થળે મોત થયુ હતું. જ્યારે અન્ય ચાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સોનગઢ હોસ્પિટલમાં ખસેડાયા છે.




તાપી જિલ્લામાં એક ગમ્ખાવર અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા. સોનગઢના હીરાવાડી ગામ પાસે એક વૃદ્ધા પગપાળા જઇ રહ્યા હતા. જેમને બચાવવા જતા કાર ઝાડ સાથે અથડાઈ હતી. વૃદ્ધા સહિત કારમાં સવાર એક મહિલા અને એક બાળકીનું ઘટનાસ્થળે મોત થયું હતું. તો અકસ્માતમાં અન્ય ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને સોનગઢ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે સોનગઢ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top