Tapi : સોનગઢમાં જુગાર રમાડતાં ત્રણ સગા ભાઈ પકડાયાં

Study Material
0
સોનગઢ પોલીસને બાતમી મળી હતી કે નગરના મચ્છી બજારમાં રહેતાં જયેશ ગોસ્વામી, મંગલ ગોસ્વામી અને કમલેશ ગોસ્વામી મુંબઇથી નીકળતાં વરલી મટકાના આંક પર જુગાર રમાડે છે. આ આધારે પોલીસે તપાસ કરતાં તેમની પાસેથી આંકડા રમાડવાનું સાહિત્ય અને કાપલી મળી હતી.




આ સંદર્ભે પોલીસે તેમના કબ્જામાંથી આંકડાનો જુગાર રમાડી ભેગા કરેલાં રોકડા રૂ.11240 અને બે મોબાઈલ કિંમત રૂ.10,000 મળી કુલ રૂ.21,240 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. વધુ તપાસ દરમિયાન આંકડાના જુગારની સ્લીપ વોટ્સએપ થી નવાપુર રહેતો પ્રીતેશ જયસ્વાલને મોકલતો હોવાનું ખૂલતાં તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top