દિલ્હીની એક કોર્ટે બુધવારે ઈડીની ફરિયાદ પર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સમન જાહેર કર્યું છે. હકીકતમાં જોઈએ તો, ઈડી દિલ્હી શરાબ કૌભાંડ સાથે જોડાયેલી મની લોન્ડ્રીંગના મામલામાં કેજરીવાલ સાથે પૂછપરછ કરવા માગે છે. પણ તેઓ સમનનું પાલન કરતા નથી. રાઉઝ એવન્યૂ કોર્ટની અધિક મુખ્ય મેટ્રોપોલિટન મજિસ્ટ્રેટ દિવ્યા મલ્હોત્રાએ સીએમ કેજરીવાલને સમન જાહેર કરવાના આદેશ આપ્યા છે.
રાઉઝ એવેન્યૂ કોર્ટના અધિક મુખ્ય મેટ્રોપોલિટન મજિસ્ટ્રેટ દિવ્યા મલ્હોત્રાએ સીએમ કેજરીવાલને સમન જાહેર કરતા 17 ફેબ્રુઆરીએ કોર્ટમાં હાજર થવાના આદેશ આપ્યા છે.

)

.png)