વ્યારા: નાની ચીખલી ગામેથી અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું

0

વ્યારા તાલુકાના નાની ચીખલી ગામે આજરોજ અજગરનું રેસ્ક્યુ કરાયું હતું .ગામમાં અજગર નજરે પડતા ગામના લોકોએ જીવ દયા પ્રેમીના સભ્યોને જાણ કરતા તેઓ સ્થળ પર આવીને અજગરનું ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. અને ત્યાર બાદ જીવ દયા પ્રેમીના સભ્યો સાથે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ટીમે જંગલ વિસ્તારમાં અજગરને મુક્ત કરાયો હતો.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top