વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવનો જવાબ આપ્યો. લોકસભામાં પોતાના ભાષણ દરમિયાન વડાપ્રધાન મોદીએ વિપક્ષના ગઠબંધનને ઘમંડિયા કહ્યું સાથે જ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું. વડાપ્રધાને મણિપુર મુદ્દે કહ્યું કે મણિપુરમાં શાંતિનો સૂરજ જરૂર ઊગશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મણિપુર મુદ્દે કહ્યું કે મણિપુરમાં શાંતિનો સૂરજ જરૂર ઊગશે
ઑગસ્ટ 11, 2023
0
અન્ય ઍપમાં શેર કરો

.jpeg)

.png)