કીમ-માંડવી રોડ પર પાણી ભરાયા તો બારડોલીથી કડોદ માંડવી સ્ટેટ હાઈવે પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રાયમ ગામ નજીક મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા તો ચલથાણ ગામની મુખ્ય બજારમાં પણ પાણી ભરાયા હતા. દુકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
બારડોલીથી કડોદ માંડવી સ્ટેટ હાઈવે પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો
જૂન 29, 2023
0
અન્ય ઍપમાં શેર કરો



.png)