વ્યારા તાલુકાના ચીખલી ગામ પાસે આવેલી એમ. બી. પાર્ક સોસાયટીના ગેટ પાસે પુલના નીચે મૃત દેહ મળી આવ્યો હતો. મૃત પામનાર સતિષભાઈ શાંતિલાલભાઈ સોની ઓળખ થઇ હતી, મૃત પામનારનું અગમ્ય કારણોસર પુલ પરના નાળાના પાણીમાં પડી જતા મોત નિપજતા વ્યારા પોલીસે સંધ્યાબેનની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.
વ્યારા: એમ.બી.પાર્ક સોસાયટીના ગેટ પાસે પુલના નીચે એક વ્યક્તિનો મૃત દેહ મળી આવ્યો
જૂન 23, 2023
0
અન્ય ઍપમાં શેર કરો



.png)