આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી,સાર્વત્રિક મેઘમહેર થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

0
ગુજરાતમાં રવિવારથી અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે અને રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે તેમજ સાર્વત્રિક મેઘમહેર થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો છે 



હવામાન વિભાગે રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરી છે જેમા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં હાલ ત્રણ સિસ્ટમની અસર જોવા મળી રહી છે અને બે દિવસ બાદ વરસાદના જોરમાં ઘટાડો થઈ શકે છે. રાજ્યના 221 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ જુનાગઢમાં 259 મી.મી. નોંધાયો હતો.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top