તાપીના સોનગઢનો ડોસવાડા ડેમ ઓવરફ્લો થયો, 10 ગામોને એલર્ટ

0

તાપી જિલ્લામાં મોડી રાતથી વરસાદ શરુ થયો હતો જ્યારે 24 કલાકમાં વ્યારામાં 8 ઈંચ, વાલોડમાં 9 ઈંચ, ડોવલણમાં 7 અને સોનગઢમાં 5 ઈંચ વરસાદ વરસી ગયો હતો જેના પગલે ઉકાઈ ડેમની સપાટી 308.45 ફૂટ પર પહોંચી ગઈ હતી. આ ઉપરાંત તાપીના સોનગઢનો ડોસવાડા ડેમ ઓવરફ્લો થયો હતો તેમજ ચોમાસાના પ્રારંભે જ ડેમ ઓવરફ્લો થતા 10 ગામોને એલર્ટ આપવામાં આવ્યુ હતું. 



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top