ટીમ ઈન્ડિયાના વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતનો અકસ્માત થયો છે. તે દિલ્હીથી રૂરકી જઈ રહ્યો હતો. ઋષભની કાર રેલિંગ સાથે અથડાઈ હતી અને ત્યાર બાદ તેમાં આગ લાગી હતી. પંતને પગ અને કપાળ પર વધુ ઈજાઓ થઈ છે. ગંભીર હાલતમાં તેમને દિલ્હી રિફર કરવામાં આવ્યા છે.
ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટરની BMW કારને ગંભીર અકસ્માત, માથામાં થઈ ગંભીર ઈજા, જીવ પર ખતરો
ડિસેમ્બર 30, 2022
0
અન્ય ઍપમાં શેર કરો



.png)