પ્રથમ તબક્કામાં સૌથી વધુ મતદાન આદિવાસી બેલ્ટમાં, સૌથી વધુ નર્મદા જિલ્લામાં, સૌથી ઓછું પોરબંદરમાં

News 16
0
આજ રોજ પ્રથમ તબક્કાનું મતદાન 19 જિલ્લાની 89 બેઠકો પર શાંતિ પૂર્ણ રીતે પૂર્ણ થઇ ગયું છે. બે-ત્રણ જગ્યાએ નાની મોટી બબાલની ઘટના જોવા મળી હતી. જો કે એવી કોઈ ઘટના ન રહી હતી કે જેના લીધે મતદાનમાં તેની કોઈ માઠી અસર થાય. પ્રથમ તબક્કામાં કુલ 58.90 ટકા મતદાન થયું કે જે પાછળના વર્ષની સરખામણીએ બહુ ઓછું છે. સૌથી વધુ તાપી જિલ્લામાં 72.32 ટકા અને સૌથી ઓછું અમરેલી 52.73 ટકા મતદાન થયેલું જોવા મળે છે. પાછળના વર્ષમાં પ્રથમ તબકકામાં 68 ટકા થયેલું હતું.



આજ રોજ આ જિલ્લામાં થયું આટલું મતદાન

પ્રથમ તબક્કાનું મતદાન

જિલ્લા

2022 (%)

2017 (%)

કુલ

61.26

68.48

અમરેલી

57.06

61.66

ભરૂચ

63.08

73.51

ભાવનગર

57.81

62.02

બોટાદ

57.15

62.47

ડાંગ

64.84

73.07

દેવભૂમિ દ્વારકા

59.11

59.77

ગીર સોમનાથ

60.46

73.01

જામનગર

56.09

64.63

જુનાગઢ

56.95

63.08

કચ્છ

55.54

64.66

મોરબી

67.65

73.66

નર્મદા

73.02

80.92

નવસારી

66.62

74.52

પોરબંદર

53.84

61.95

રાજકોટ

57.68

67.28

સુરત

59.55

67.05

સુરેન્દ્રનગર

60.71

65.82

તાપી

72.32

79.15

વલસાડ

65.29

73.07

 


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top