રાજકોટમાં સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડા પાડ્યા છે. નવા ગામે આવેલ કારખાનામાં દારૂનો મોટો જથ્થો ઝડપાયો

News 16
0
જકોટમાં સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડા પાડ્યા છે. નવા ગામે આવેલ કારખાનામાં દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. રાજકોટ પોલીસને ઊંઘતી રાખીને સ્ટેટ વિઝલ્યુલન્સની ટીમે દરોડા પાડતા ચકચાક મચી છે. 


31st પહેલા દારૂનો મોટો જથ્થો ઝડપી પાડયો છે. કુવાડવા પોલીસ સ્ટેશનથી 200 મિટરના અંતરે દારૂનું ગોડાઉન ઝડપાયું છે. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દારૂનો જથ્થાની ગણતરી ચાલુ છે. તો બીજી તરફ કેમિકલ મળ્યું હોવાની વાત પણ સામે આવી રહી છે. દારૂનું રિફલિંગ પણ હોવાની તપાસ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે બે દિવસ પહેલા પણ રાજકોટમાં દારુ પિતા લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top