થર્ટી ફર્સ્ટ ઉજવવા પોલીસ પણ તૈયાર:31 ડિસેમ્બરે નશો કરીને ફરતા પકડાયા તો તમારા નવા વર્ષનો સૂર્યોદય પોલીસ સ્ટેશનમાં થઇ શકે છે

0
સુરત અને તાપી જિલ્લાની હોટેલ, ઢાબા અને ફાર્મ હાઉસ સહિત આંતર રાજ્ય બોર્ડરો પર થર્ટી ફર્સ્ટને લઇ સઘન ચેકિંગ હાથ ધરાયું



આજે 31 ડિસેમ ્બરના પગલે સુરત તાપી પોલીસે નશાખોર તત્વો ને ડામવા ની સાથે વિદેશી દારૂને પકડવા એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે.મહા ાષ્ટ્ર રાજ્યની બોર્ડરને અડીને આવેલ 05 જેટલી આંતર રાજ્ય ચેકપોસ્ટ અને 10 આંતર જિલ્લા ચેકપોસ્ટ બનવી તાપી જિલ્લા પોલીસ પણ સર્તક થઈ આવા તત્વો ને ડામવા માટે સધન ચેકીંગ હાથ ધરાયુ છે .31 મી ડિસેમ્બર ના પૂર્વ સંધ્યા અને 31 ડિસેમ્બર ના દિને સુરત તાપી જિલ્લા સહીત વ્યારા પોલીસ કર્મ ારીઓ એલર્ટ થઇ ચેકીંગ શરૂ કરી તપાસ હાથ ધરી છે.

તાપી જિલ્લા પોલીસ દ્વારા ચેકીંગ અંતર્ગત જિલ્લા સહીત હાઇવે પર તેમજ વ્યારાના વિવિધ સ્થળો પર વાહનોના ચેકિંગ, માલ, સમાનની ચકાસણી કરી તાપી જિલ્લા સહીત વ્યારા પોલીસ દ્વારા એક્સન પ્લાન બનવી દેતા દારૂડિયા પર કડક ચકાસણી કરશે. નવા વર્ષની ઉજવણીને પગલે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેમાં ખાસ કરીને યુવા વર્ગ 31 ફસ્ટની ઉજવણી કરવા આતુર તાથી રાહ જોતો હોય છે. 31 ડિસેમ્બર એક દિવસ પૂર્વે નશાખોર તત્વો દારૂ ગુજરાતમાં ન પ્રવેશે એ માટે તાપી જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલએ જીલ્લા માં ચાંપતો બંદોબસ્ત કરાવી દેવાયો છે.

સુરત અને તાપી જિલ્લામાં અનેક ચેક પોસ્ટ ઉભી કરી બ્રીધ એનેલાઇઝર વડે ચેકિંગ શરૂ કરાયું
સુરત અને તાપી જિલ્લા પોલીસ દ્વારા આંતરરાજ્ય બોર્ડરો પર તેમજ વિવિધ સ્થળે ચેકપોસ્ટ ઉભી કરી દારૂની હેરાફેરી તેમજ નશો કરીને આવનારાને અટકાવવા સઘટ ચેકિંગ હાથ ધરાયું છે. તેમજ પીધેલાને પકડવા માટે બ્રિધ એનેલાઇઝરનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 31 ડિસેમ્બરની રાત્રીએ પણ પોલીસની બાજ નજર રહશે.

આ તમામ સ્થળો હશે પોલીસની રડારમાં
તાપી પોલીસદ્વારા મહારાષ્ટ્ર તરફથી આવતા તમામ વાહનો પર બાઝ નજર રાખી 31 ડિસેમ્બરનીઉજવણ ીકરી આવતા નશાખોર તત્વોનો નશો ઉતારવા પોલીસ ખડેપગ રહેશે. તેમજ સાતેય તાલુકામાં લગ અલગ પોઈન્ટો બનાવી પોલીસે ચેકિંગ હાથ ધરશે. તાપી એલસીબી પીઆઈ આર.એમ. વસેયા ની એલીબી તેમજ એસઓજી નાં 50 થી વધુ પોલીસ કર્મીઓની ટિમમહારા ષ્ટ્ર તરફ થી આવતા તમામ વાહનો પર બાઝ નજર રાખશે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top