Gujarat Election 2022 : વલસાડમાં PM મોદીએ જંગી જનસભા સંબોધી, બોલ્યા- હું મારો રેકોર્ડ તોડવા માંગુ છું

News 16
0
PM મોદીએ જંગી જનસભા સંબોધી
PM મોદીએ જંગી જનસભા સંબોધી કહ્યું, ચૂંટણી જાહેર થયા બાદ પ્રથમ કાર્યક્રમ આદિવાસી વિસ્તારમાં રાખ્યો છે તે બાબતનો મને ગર્વ છે. આ વખતે મારે મારા જ બધા રેકોર્ડ તોડવા છે.



મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર સભા સંબોધી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર સભાને સંબોધતા જણાવ્યું કે, નરેન્દ્ર મોદી એટલે વિકાસનો પર્યાય. નરેન્દ્ર મોદી અને ભાજપ પર તમામને વિશ્વાસ છે. આદિવાસીઓ માટે પ્રધાનમંત્રી મોદીએ ઘણા કામો કર્યા છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top