તાપી જીલ્લાનાં વ્યારા નગરમાં આજ રોજ વિધાર્થીઓ અને નગરપાલિકા દ્રારા મતદાર જાગૃતિ રેલી, રન ફોર વોટ, રન ફોર તાપી થીમ આધારે મતદાન જાગૃતિ રેલીનું આયોજન જિલ્લા કલેકટર અને જિલ્લા ચુંટણી અધિકારી સુશ્રી ભાર્ગવી દવેના અધ્યક્ષ સ્થાને વિવિધ શાળા, કોલેજના આર્ચાયશ્રીઓના ઉપસ્થિતિમાં કરાયુ હતુ.
મતદાન જાગૃતિ માટે નીકળેલ રેલીમાં રન ફોર વોટના સુત્રોચારથી વ્યારા નગર ગુંજી ઉઠયુ હતુ. જેનુ સુંદર આયોજન હાથ ધરાયુ હતુ જે રેલી આયોજન કરવામાં આવ્યુ હતુ.




.png)