- કાલીઆંબા ગામે નવ નિર્મિત દુધ-ઘર અને બી.સી.યુ. પ્લાન્ટનું ઉદ્ઘઘાટન કરવામાં આવ્યું
તાપી જિલ્લાના નિઝર તાલુકાના કાલીઆંબા ગામે નવ નિર્મિત દૂધ ઘર અને બી.સી.યુ. પ્લાન્ટનું ઉદ્ઘઘાટન કરવામાં આવ્યું હતું.
જેમાં આ પ્રસંગે ઉદ્દઘાટક સુમુલ ડેરીના ચેરમેનશ્રી માનસિંહભાઈ પટેલ અને તાપી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી સુરજભાઈ વસાવા, સુ.ડિ.કો.બેંકના ડિરેક્ટરશ્રી દિલીપભાઈ પાટીલ, નિઝર APMC ચેરમેનશ્રી યોગેશભાઈ રાજપૂત, માજી સંસદીય સચીવશ્રી,સુભાષભાઈ પાડવી સહિત સમગ્ર તાલુકા માંથી દુધ મંડળીના પ્રમુખ.મંત્રીશ્રીઓ અને ગામના આગેવાનો, યુવાનો ,ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.


.png)