વ્યારાના ઘાટા ગામે ત્રીજી ઓપન ક્રિકેટ ટુર્નામેન્ટ 2022 શુભારંભ કરવામાં આવ્યો

News 16
0

 શ્રી બજરંગ યુવક મંડળ, ઘાટા આયોજિત ત્રીજી ઓપન ક્રિકેટ ટુર્નામેન્ટ 2022માં ઘાટા ખાતે શુભારંભ કરવામાં આવ્યો 


વ્યારાના ઘાટા ગામે ૩૦ ઓકટોબર ૨૦૨૨ના રોજ શ્રી બજરંગ યુવક મંડળ, ઘાટા દ્વારા આયોજિત ત્રીજી ઓપન ક્રિકેટ ટુર્નામેન્ટ 2022માં ઘાટા ખાતે શુભારંભ કરવામાં આવ્યો જેનું  ઉદ્દઘાટક સાઈડ ડાઇરેક્ટર NPCIL, કાકરાપાર સુનિલકુમાર રૉય અને તાપી જિલ્લા પંચાયત પ્રમુખ સુરજભાઈ વસાવાના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો. જેમાં ભાજપ સંગઠનના આગેવાનો ગામના સરપંચ , ગામના આગેવાનો યુવાઓ હાજર રહ્યા હતા.



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top