ડાંગમાં વિદ્યાર્થીઓ તેમજ મુસાફરો પીએમ કાર્યક્રમના લીધે બસ રદ થતાં અટવાયા

News 16
0
તારીખ ૨૦/૧૦/૨૨ના રોજ પ્રધામંત્રી ગુણસદા ખાતે આવવાના હોઈ જે સંદર્ભે ડાંગની અંદરની બસો કાર્યક્રમમાં ફાળવતા વિદ્યાર્થીઓ તેમજ મુસાફરોને વઘઈ ખાતે બસે જંગલમાં ઉતારી દેવામાં આવ્યા હતા



તારીખ ૨૦/૧૦/૨૨ના રોજ પ્રધામંત્રી ગુણસદા ખાતે આવવાના હોઈ જે સંદર્ભે ડાંગની અંદરની બસો કાર્યક્રમમાં ફાળવતા વિદ્યાર્થીઓ તેમજ મુસાફરોને વઘઈ ખાતે બસે જંગલમાં ઉતારી દેવામાં આવ્યા હતા બાળકો સાંજે મોડું થઈ જતા ૩૫ કિમી આહવા અને ત્યાંથી બીજા ૨૦ કિમી એમના ગામડામાં જવા માટે પગપાળા ચાલતા નીકળી પડ્યા હતાં. જેઓને પૂછવામાં આવતા તેઓ એ જણાવ્યું કે. અમે આહવા જવા માટે બસમાં બેસી ગયા અને અચાનક જ બસ રદ કરી દેવામાં આવી ત્યાર બાદ એક પણ બસકે વાહનના હોઈ અમે ચાલી નીકળ્યા છીયે.

ડાંગ કોંગ્રેસ અગ્રણી મુકેશભાઈ પટેલ અને આદિવાસી સામાજિક કાર્યકર તુષાર કામડી દ્વારા બસ ડેપો મેનજરને જાણ કરી સમજાવટ બાદ બાળકો માટે વ્યવસ્થા કરવામાં આવી હતી . વિદ્યાર્થી કે બીમાર વ્યક્તિઓને મુસાફરીનું સાધનના મળતા ઘણું મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોઈ છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top