મચ્છુ નદીની ઉપરના દોઢ દશક જુના કેબિલ બ્રિજ તૂટી જવાની ગોજારી ઘટનામાં અંદાજે 500 લોકો નદીમાં ખાબકતા ફરી એક વખત મોરબીમાં મોતનું તાંડવ સર્જાયું હતું.
ઝૂલતા પુલની ગોઝારી ઘટનામાં મૃતક પામેલા દિવંગત આત્માની શાંતિ માટે કેન્ડલ માર્ચ આયોજન કરવામાં આવ્યું હતુ.
મોરબી માં ઝૂલતા પુલ ટૂટી પડવાની ઘટના બની જેમાં અત્યાર સુધીમાં 141 લોકોએ જીવ ગુમાવ્યા છે. મૃતક આત્માને મોક્ષ મળે તે અર્થે આજે સાંજે વાગ્યે કેન્ડલ માર્ચ રાખેલ સહુ એ આ કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યામાં જોડાયા હતા. અને નિઝર વિધાનસભા બેઠક ના ઉમેદવાર શ્રી અરવિંદ ભાઈ ગામીત અને આવતા જિલ્લા સંગઠન જોઇન્ટ સેક્રેટરી જયેશ ભાઈ, ગણેશ ભાઈ ગુરાવ નિઝર વિદ્યાનસભા સંગથન મંત્રી રમેશ ભાઈ ગામીત હોદેદારો, યુવા મોરચા ના હોદ્દેદારો. મહિલા મોરચા ના હોદ્દેદારો.નિઝર વિધાનસભા સંગઠન મંત્રી શ્રી ઓ સહ સંગઠન મંત્રી શ્રીઓ અને આમ આદમી પાર્ટી અનેક કાર્યકર્તા હાજર રહ્યા.


.png)