વિધાનસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રના રાજકારણમાં મોટા સમાચાર સામે આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખોડલધામ ધજા ચડાવવા આવી શકે છે. લેઉવા પાટીદાર અગ્રણી સાથે ખોડલધામમાં મુલાકાત કરી શકે છે. લેઉવા પાટીદારોના કુળદેવી કાગવડ ખોડલધામમાં બીરાજમાન છે. સૌરાષ્ટ્રના 22 સીટો પર લેઉવા પાટીદારોનું પ્રભુત્વ છે.
ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ, રમેશભાઈ ટીલાળા સહિતના અગ્રણીઓ પ્રધાનમંત્રીને આમંત્રણ આપવા માટે આ અઠવાડિયામાં જશે. ટુંક સમયમાં પ્રધાનમંત્રી ખોડલધામ આવી શકે છે.



.png)