વ્યારા તાલુકાના ઘાટા ગામે આવેલ અંતિમ ધામમાં 26 જેટલા બેસવાના
બાંકડા મૂકવામાં આવ્યા છે જેમાં ગામના લોકો દ્વારા પોતાના સ્વજનોની યાદમાં બાંકડાનું
દાન કરવામાં આવ્યું છે. જેને લઈને ગામમાં લોકો સહિત સરપંચ કમલેશભાઇ ગામીત દ્વારા આવકારી
લઈ ગામના વિકાસ માટે સહભાગી થતાં ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો છે.


.png)