- ભૂજથી રાજેશ પંડોરિયાને ટિકિટ મળી છે
- ઈડરથી જયંતીભાઈ પ્રણામીને ટિકિટ મળી છે
- અમદાવાદની નિકોલ બેઠક પર અશોક ગજેરા ટિકિટ મળી છે
- અમદાવાદની સાબરમતી બેઠક પર જશવંત ઠાકોરને ટિકિટ મળી છે
- ટંકારા બેઠક પર સંજય ભટાસણાને ટિકિટ મળી છે
- કોડિનાર બેઠક પરથી વાલજીભાઈ મકવાણાને ટિકિટ મળી છે
- મહુધા બેઠક પરથી રવજીભાઈ વાઘેલાને ટિકિટ મળી છે
- બાલાસિનોર બેઠક પરથી ઉદયસિંહ ચૌહાણને ટિકિટ મળી છે
- મોરવા હડફ બેઠક પરથી બાનાભાઈ ડામેરને ટિકિટ મળી છે
- ડેડિયાપાડા બેઠક પરથી ચૈતર વસાવાને ટિકિટ મળી છે
- તાપીની વ્યારા બેઠક પરથી બીપીન ચૌધરીને ટિકિટ મળી છે
આમ આદમી પાર્ટીએ ચૂંટણી ઉમેદવારોનું પાંચમુ લિસ્ટ જાહેર કર્યું,વ્યારા બેઠક પરથી બીપીન ચૌધરીને ટિકિટ મળી
ઑક્ટોબર 16, 2022
0
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી એક્ટિવ થઈ ગઈ છે. તેવામાં રાજકીય પક્ષોની તડામાર તૈયારી વચ્ચે AAP દ્વારા ચૂંટણી ઉમેદવારોની પાંચમી યાદી બહાર પાડી દેવામાં આવી છે. આ વેળાએ પાર્ટીએ 12 બેઠકો પરથી ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. નોંધનીય છે કે અગાઉ અત્યારસુધી AAP દ્વારા કુલ 41 નામોને જાહેર કરી દેવાયા હતા. તેવામાં કેજરીવાલે નવા મૂરતિયાઓ જાહેર કરી દીધા છે.
અન્ય ઍપમાં શેર કરો



.png)