ડ્રાઇવરે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતાં સ્કૂલવાનને નડ્યો અકસ્માત, વિદ્યાર્થીઓએ કરી મૂકી રાડારાડ

0
ઉમરેઠ રોડ પર અકસ્માતની ઘટના બની હતી. ઉમરેઠની હાઇસ્કુલમાં ભણતા વિદ્યાર્થીઓની ગાડીને સ્કૂલેથી પરત ફરતા અકસ્માત નડ્યો હતો. સ્કુલ વેન ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા આગળ જતા વાહનમાં ઘુસી સ્કૂલ વેન હતી.



ડાકોર ઉમરેઠ રોડ ઉપર અકસ્માતની ઘટના બની હતી. ઉમરેઠની હાઇસ્કુલમાં ભણતા વિદ્યાર્થીઓની ગાડીને સ્કૂલેથી પરત ફરતા અકસ્માત નડ્યો હતો. સ્કુલ વેન ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા આગળ જતા વાહનમાં ઘુસી સ્કૂલ વેન હતી. સ્કૂલવેનમાં 15 જેટલા બાળકો સવાર હતા.

વેનમાં 15 બાળકો પૈકી ચારને ઇજાઓ તથા ડાકોરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. વેન ચાલકને ઇજાઓ પહોંચતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. સદનસીબે કોઈ જાનહાની ના થતા વાલીઓમાં હાશકારો થયો હતો.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top