વ્યારા તાલુકાના ભાનાવાડી ગામે ગેરકાયદેસર ઝાડો કાપતા સરપંચ સામે કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.
ભાનાવાડી ગામે ગામના સીમાડા પરથી ગેરકાયદેસર ઝાડો કાપવા બાબતે ગામના ૨૬ જેટલા ગ્રામજનોની સહી સાથે આજે જિલ્લા કલેકટરશ્રીને લેખિત ફરિયાદ કરવામાં આવી છે. જેમાં સરપંચ અને સરપંચના પતિ સામે ગામના ગામઠાણમાં ગેરકાયદેસર ઝાડો કાપી નાખી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડિયું હોય જેની સામે કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.


.png)