ભારતે 173 રન બનાવ્યા
અંતિમ ઓવરમાં અશ્વિને 1 સિક્સર ફટકારી હતી અને આ સાથે ભારતે 20 ઓવરના અંતે 8 વિકેટ ગુમાવીને કુલ 173 રન બનાવ્યા છે.
શ્રીલંકા 6 વિકેટથી જીત્યું
અંતિમ ઓવરમાં શ્રીલંકાને જીત માટે 7 રનની જરુર હતી. ત્યારે 20 ઓવરના 5મા બોલ પર શ્રીલંકાએ 174 રન બનાવી લીધા હતા. આ હાર સાથે ભારત એશિયા કપમાંથી બહાર થઈ ગયું છે.

