ફાસ્ટેગને કારણે હવે ટોલ પ્લાઝા પર વાહનોની લાઈનો તો ઓછી થઈ ગઈ છે, પણ હવે આ વાત પણ જૂની થઈ ગઈ. જલદી જ કેન્દ્ર સરકાર એક એવી ટેક્નોલોજી લાવવા જઈ રહી છે, જેનાથી ટોલ પ્લાઝાની જરૂર જ નહીં પડે અને આ ટેક્નોલોજી છે GPS Toll System.આ Systemના લાગુ થવાથી તમે હાઈવે પર જેટલા કિલોમીટર ગાડી ચલાવશો એટલો જ ટોલ આપવો પડશે. એના માટે જીપીએસ સેટેલાઈટ ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવશે, જેની ટ્રાયલ પણ શરૂ થઈ ગઈ છે.
હવે હાઇવે પર નહીં ચૂકવવો પડે વધારાનો ટોલ ટેક્સ, જાણી લો GPS TOLL SYSTEM થી તમને શું થશે ફાયદા
ઑગસ્ટ 09, 2022
0
અન્ય ઍપમાં શેર કરો



.png)