CWG 2022: કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને વધુ બે મેડલ, સ્ક્વોશ અને ટેબલ ટેનિસમાં એક-એક

News 16
0
કોમનવેલ્થ ગેમ્સ 2022 માં ભારતીય ખેલાડીઓએ દમદાર પ્રદર્શન દેખાડ્યું છે. કોમનવેલ્થ ગેમ્સ ટીમ ઇન્ડિયાએ મેડલોની હાફ સેન્ચ્યુરી પૂરી કરી દીધી છે. ભારતીય પ્લેયર અચંત શરત કમલ અને જી સાથિયાને વધુ એક મેડલ અપાવ્યો છે. ટેબલ ટેનિસના ફાઈનલ મુકાબલામાં ભારતીય પ્લેયરને ઇંગ્લેન્ડના પ્લેયર સામે હારનો સામનો કરવો પડ્યો. અત્યાર સુધીમાં ભારતમાં કુલ મેડલની સંખ્યા 50 થઈ ગઈ છે. તેમાં 17 ગોલ્ડ, 13 સિલ્વર મેડલ અને 20 બ્રોન્ઝ મેડલ સામેલ છે


સ્ક્વોશમાં ભારતને વધુ એક મેડલ

દીપિકા પલ્લીકલ અને સૌરવ ઘોષાલે ભારતને સ્ક્વોશમાં બ્રોન્ઝ મેડલ અપાવ્યો છે. મિક્સ્ડ ડબલ્સ માટે બ્રોન્ઝ મેડલ મેચમાં બંને ખેલાડીઓએ ઓસ્ટ્રેલિયાની જોડી પર 2-0 થી જીત મેળવી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top