ઉપરવાસના ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી સતત પાણી છોડાતા આવક વધી. ડેમમાં પાણીની આવક ૭.૭૫ લાખ ક્યુસેક, કુલ જાવક ૫,૪૪,૩૯૧ ક્યુસેક
હાઈ એલર્ટ : નર્મદા ડેમની જળ સપાટી ૧૩૫.૬૫ મીટર
ઑગસ્ટ 18, 2022
0
નર્મદા ડેમની જળ સપાટી ૧૩૫.૬૫ મીટરના આંકે પહોંચવાની સાથે સરદાર સરોવર જળાશય તેની પૂર્ણ જળ સંગ્રહ ક્ષમતાના ૯૦% જેટલું ભરાઈ ગયું છે; હાઈ એલર્ટ સ્ટેજ.
અન્ય ઍપમાં શેર કરો



.png)