સુરતના બારડોલી તાલુકામાં આવેલા સુરાલી ગામના વયોવૃદ્ધ લાભાર્થી કેશીબેન ચૌધરીને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પોતાનું ઘર મળ્યું..
આજે સુરક્ષિત અને સલામતીભર્યા નિવાસસ્થાનની હું માલિક બની છું. આજે મારા મુશ્કેલીભર્યા દિવસોનો અંત આવ્યો છે: કેશીબેન ચૌધરી




.png)