આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કર્યુ

0



Gujarat Assembly Elections 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કર્યુ છે. આ યાદીની જાહેરાત સાથે આમ આદમી પાર્ટી ચૂંટણીની જાહેરાત પહેલા ઉમેદવાર જાહેર કરનાર પાર્ટી બની ગઈ છે. સ્વચ્છ છબી અને શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોને સ્થાન આપવામાં આવ્યું છે.

કોને ક્યાંથી મળી ટિકિટ

ભેમાભાઈ ચૌધરી- દિયોદર

જગમલવાળા - સોમનાથ

અર્જુન રાઠવા- છોટા ઉદેપુર

સાગર રબારી - બેચરાજી

વશરામ સાગઠીયા - રાજકોટ ગ્રામ્ય

રામ ધડૂક - કામરેજ

શિવલાલભાઈ બારસીયા - રાજકોટ દક્ષિણ

સુધીર વાઘાણી - ગારિયાધાર

રાજેન્દ્ર સોલંકી - બારડોલી

ઓમ પ્રકાશ તિવારી - નરોડા (અમદાવાદ)

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top