73 મો જીલ્લા કક્ષા વન મહોત્સવની ઉજવણી સોનગઢ સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે વન વિભાગ વ્યારા દ્રારા કરવામાં આવી

News 16
0



73 મો જીલ્લા કક્ષા વન મહોત્સવની ઉજવણી સોનગઢ સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે માન.મંત્રી મુકેશ પટેલ દ્રારા કરવામાં આવ્યો.




73મો જિલ્લા કક્ષાના મહોત્સવમાં મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ, તાપી જિલ્લાના કલેકટરશ્રી એચ કે. વઢવાણીયા, જીલ્લા વિકાસ અધિકારીશ્રી ડી. ડી. કાપડિયા, જીલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજભાઈ વસાવા, નાયબ વન સંરક્ષક શ્રી આનંદકુમાર એસ, સોનગઢ કોલેજ ના વિધાર્થીઓ અને લાભાર્થીઓ હાજર રહ્યા હતા.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top