નવસારી શહેરમાં છેલ્લા ૪ દિવસથી પૂર્ણા નદીને લઈને પૂરની સ્તિથિ સર્જાય હતી ત્યારે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા ત્યારે પાણીના નિકાલ થયા બાદ જે ગંદકી ફેલાઈ હતી ત્યારે ગંદકીની સાફ સફાઇ કરવા અને ખાસ કરીને રોગચાળો ફાટી ન નીકળે તેની તકેદારી લેવા માટે સુરત મહાનગર પાલિકા(SMC) અને સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી(SUDA)ની વિવિધ ટીમો શહેરમાં આવી છે. અને તેવો વિવિધ વિસ્તારની મુલાકાત લઈ ત્યાં સફાઇ અને અન્ય જરૂરી ચીજવસ્તુઓ અને જે પ્લાન કરવો જોઈએ તે અંગે કામે લાગ્યા છે.
નવસારી: શહેરમાં પૂર્ણા નદીના આવેલા પૂર બાદ ફેલાયેલી ગંદકી સાફ કરવા અને રોગચાળો ફેલાવો અટકાવવા SMC અને SUDAની ટીમો મદદે આવી.
જુલાઈ 15, 2022
0
અન્ય ઍપમાં શેર કરો



.png)