છોટા ઉદેપુરના બોડેલીમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. બોડેલીમાં બે કલાકમાં જ સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. રજાનગર, દીવાન ફળિયામાં પાણી ભરાતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. લોકોના ઘરમાં પાણી ભરાઈ જતાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
Gujarat Rain Live Updates: છોટા ઉદેપુરના બોડેલીમાં બે કલાકમાં જ સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો
જુલાઈ 10, 2022
0
અન્ય ઍપમાં શેર કરો



.png)