વ્યારા:અધિક નિવાસી કલેકટરે વહેલી સવારના અને મોડી સાંજના ટ્યુશન ક્લાસીસ પર પ્રતિબંધ મૂક્યો.

0


તાપી જિલ્લાના અધિક જિલ્લા કલેકટર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં તાપી જિલ્લામાં વહેલી સવારે 7 કલાક પહેલા અને મોડી સાંજે 7 કલાક પછી કોઈ પણ ટ્યુશન ક્લાસીસ ચાલુ રાખી શકાશે નહીં. આ પ્રતિબંધ મૂકી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામું આગામી તારીખ 16 સપ્ટેમ્બર 2022 અમલમાં રહેશે.





ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top