તાપી LCB પોલીસને મળેલી બાતમીને આધારે 18 જુલાઇના રોજ કપડવણ ગામે રહેતા ગૌરીબેનના ઘરે છાપો મારતા તેમના ઘરેથી 15 લિટર દેશી દારૂ મળી આવતા પોલીસ કાર્યવાહી હાથ ધરી છે. તો બીજા બનાવમાં કાકરાપાર પોલીસે ડુંગરગામમાં રહેતા રમાંભાઈના ઘરે છાપો મારતા તેમના ઘરેથી 6 લિટર દેશી દારૂ મળી આવતા પોલીસ કાર્યવાહી હાથ ધરી છે.
વ્યારા: ડુંગરગામ અને કપડવણ ગામમાંથી દેશી દારૂ ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી.
જુલાઈ 18, 2022
0
અન્ય ઍપમાં શેર કરો


.jpg)

.png)