વ્યારા તાલુકામાં આજરોજ ફુંકાયેલા વાવાઝોડા પવન સાથે મુસાલધાર વરસાદે વ્યારા શહેરને ઘમરોલી નાખ્યું હતું વ્યારાશહેર સહિત અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. વ્યારાના માલિવાડમાં વીજપોલ ધરાશાયી થયો છે. જોકે કોઈ જાનહાનિ થઈ ન હતી.
તાપીના વ્યારામાં ધોધમાર વરસાદ માલિવાડમાં વીજપોલ ધરાશાયી
જુલાઈ 08, 2022
0
તાપીના વ્યારામાં ધોધમાર વરસાદ માલિવાડમાં વીજપોલ ધરાશાયી
અન્ય ઍપમાં શેર કરો



.png)