તાપી જિલ્લા આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો દ્વારા જૂના બસ સ્ટેશન અને પાનવાડી ખાતે વિરોધ પ્રદશૅન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ મુદ્દે ભાજપ સરકારનો વિરોધ કરાયો હતો. જેમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને આગેવાનો તેમજ હોદ્દેદારો હાજર રહ્યા હતા.
વ્યારા: જિલ્લા આમ આદમી પાર્ટીના આગેવાનોએ જૂના બસ સ્ટેશન ખાતે વિવિધ મુદ્દે વિરોધ કર્યો.
જુલાઈ 18, 2022
0
અન્ય ઍપમાં શેર કરો

.jpeg)


.png)