તાપી જિલ્લાના સેવા સદન ખાતે પ્રભારી મંત્રી મુકેશભાઈની હાજરીમાં આદિજાતિ વિકાસ મંડળની એક બેઠક યોજાય હતી. જેમાં અલગ અલગ કામો અંગે ચર્ચા કરી આયોજન કરવામાં હતું. જેમાં જિલ્લા કલેકટર સહિત જિલ્લા પંચાયતના પ્રમુખ અને અન્ય અધિકારીઓ તેમજ કર્મચારી, અને ધારાસભ્ય હાજર રહ્યા હતા.
વ્યારા: જિલ્લા સેવા સદનના હોલમાં પ્રભારી મંત્રીની હાજરીમાં આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઇ.
જુલાઈ 14, 2022
0
અન્ય ઍપમાં શેર કરો



.png)