વ્યારા વિધાનસભાના ધારાસભ્ય પુનાજીભાઈ ગામીતએ તા.૧૪ જુલાઇના રોજ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે. જેમાં વીજ કંપની દ્વારા ગ્રાહકોને સિક્યુરિટી ડિપોઝિટ માટે પૈસા ભરવા માટે જે નોટિસ આપવામાં આવી છે જે માફ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
વ્યારા: વ્યારા વિધાનસભાના ધારાસભ્યે મુખ્યમંત્રીને સિક્યુરિટી ડિપોઝિટની રકમ માફ કરવા પત્ર લખી રજૂઆત કરી.
જુલાઈ 14, 2022
0
અન્ય ઍપમાં શેર કરો



.png)