તાપી જિલ્લા આમઆદમી પાર્ટીના આગેવાનોએ કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. જેમાં અમદાવાદ ખાતે પોલીસ કર્મી દ્વારા ડાંગના શ્રમિક યુવાનોને માર મારવાની ઘટના અંગે રજૂઆત કરી જેતે કર્મચારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. જેમાં આગેવાનો હાજર રહ્યા હતા.
વ્યારા: અમદાવાદમાં પોલીસ કર્મીએ ડાંગના યુવાનને માર મારતા કાર્યવાહી કરવા જિલ્લા AAPના આગેવાનોએ કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી.
જુલાઈ 14, 2022
0
અન્ય ઍપમાં શેર કરો



.png)