વ્યારા: પોલીસે વાંસકુઇ અને જેસિંગપુરા ગામેથી દેશી દારૂ ઝડપી કાર્યવાહી હાથ ધરી.

0

વ્યારા તાલુકાના અલગ અલગ ગામમાંથી પોલીસે દેશી દારૂ ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી. કાકરાપાર પોલીસે બાતમીના આધારે સોમવારના રોજ વાંસકુઇ ગામે રહેતા માર્થાબેન ચૌધરીના ઘરે તપાસ કરતાં તેમના ઘરેથી 6 લિટર દેશી દારૂ મળી આવતા કાકરાપાર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

વ્યારા પોલીસે જેસીગપુરા ગામે રહેતા સોબનાબેન ચૌધરીના ઘરેથી તપાસ કરતાં 5 લિટર દેશી દારૂ મળી આવતા વ્યારા પોલીસે કાર્યવાહી કરી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top