ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને ઔરંગા નદીએ પોતાની ભયજનક સપાટી વટાવી હતી. જેને લઈ ને નદીના અંદર જે પાણી છે એનો પ્રવાહ એટલો જોરથી હતો કે ઔરંગા નદીના પુલ પરથી પાણી ફરી જતાં ખાડા પડ્યા હતા. હાલ RMB વિભાગ રોડની કામગીરી કરી રહી છે. આ જે રોડ છે તે 40 ગામોના લોકો આ રસ્તા પરથી અવરજવર કરતાં હોય છે. અને આ ગામડાને જોડતા રોડ પર પુલની કામગીરી થવાથી 12 તારીખ સુધી ઔરંગાનદીનો પુલ બંધ રહેશે.
વલસાડ ખેરગામ 40 ગામોને જોડતો ઔરંગા નદીના પુલ ધોવાયો 12 તારીખ સુધી ઔરંગા નદીનો પુલ બંધ રહેશે.
જુલાઈ 11, 2022
0
અન્ય ઍપમાં શેર કરો


.png)