લોકસભામાં પોસ્ટર લહેરાવવા પર કોંગ્રેસના 4 સાંસદ આખા સત્ર દરમિયાન સસ્પેન્ડ, ગૃહની કાર્યવાહી 26 જુલાઈ સુધી સ્થગિત

0

 

કોંગ્રેસના 4 સાંસદ મણિકમ ટાગોર, રામ્યા હરિદાસ, જ્યોતિમણી અને ટીએન પ્રતાપનને આખા સત્ર દરમિયાન સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ લોકસભાની કાર્યવાહી દરમિયાન ગૃહમાં પોસ્ટર લહેરાવી રહ્યાં હતા. જેને પગલે લોકસભા સ્પીકરે કોંગ્રેસના સાંસદો વિરૂદ્ધ આ કાર્યવાહી કરી છે. આ સાથે લોકસભાની કાર્યવાહી મંગળવારે એટલે કે 26 જુલાઈએ સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરી દેવાઈ છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top