તાપી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના તંત્ર એલર્ટ જાહેર કર્યું છે. સોનગઢ તાલુકામાં ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. ખડખા ચીખલી ગામમાં સૌથી જૂનો અને મીંડળા સાથે જોડતા ચીખલી ગામે આજુબાજુના ગામો ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવક વધતા ડેમ ભરાય ગયો હતો. અને પાણી આવક ચાલુ રહેતા. ડેમ છલકાય ગયો.
સોનગઢ તાલુકાના ખડકા ચીખલી ગામે ભારે વારસાદના કારણે ડેમ છલકાયો.
જુલાઈ 10, 2022
0
અન્ય ઍપમાં શેર કરો




.png)